ગાંધીનગર પોલીસ ભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય… ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર સામે પોલીસ તંત્ર...
પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓમાં વારંવાર...
પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગાંધીધામ “બી” ડિવિઝન...
રાપર તાલુકાના સેલારી જૂથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂ.1,000/- ની લાંચ સ્વીકારતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી...
કુલ રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ… પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની કામગીરીમાં એલ.સી.બી. પાટણને મોટી સફળતા મળી છે. સિદ્ધપુર હાઇવે પરથી એક કરોડથી વધુ...
અમદાવાદ ખાતે આનંદ નગરમાં (PG,પેઇંગ ગેસ્ટ) તરીકે રહીને ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરતી એક કચ્છી યુવતી પર વહેલી સવારે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરાયાની ઘટનાએ...
ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો—જેવાં કે ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’—ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને...
પૂર્વ કચ્છમાં માદક પદાર્થો સામે પોલીસની ઝુંબેશ સતત યથાવત છે. તે અંતર્ગત મુન્દ્રા પોલીસે કાર્યવાહી કરીને 817 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...