Kutch Kanoon And Crime

Category : Crime

BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉમાં તીનપત્તી જુગાર પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ ઝડપાયા, રૂપિયા 27,110/- નો મુદ્દામાલ જપ્ત…

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે ભચાઉ પોલીસે ટાઉન વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે...
BhujBreaking NewsCrimeGujaratKutch

ખાવડા નજીક સાંઢાના શિકારમાં એક આરોપી ઝડપાયો…

Kutch Kanoon And Crime
પશ્ચિમ કચ્છના ભુજ ઉત્તર વન વિભાગે વન્યજીવ સંરક્ષણ માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. તા. 30/07/2026ના રોજ વન સંરક્ષક ધીરજ મિત્તલ, નાયબ વન...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનો મુખ્ય આરોપી શક્તિસિંહ પેરોલ જામીન તોડી ફરાર : જલ્દીથી શોધી કાઢવા આવેદનપત્ર અપાયું…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંક : ટૂંકાગાળાના જામીન બાદ જેલમાં હાજર ન થયેલા પોલીસકર્મીની તાત્કાલિક શોધી કાઢવાની માંગ… મુંદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા...
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારના દાખલા માટે 35 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી રંગેહાથે ઝડપાયા…

લાંબા સમય બાદ ભુજની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ની કાર્યવાહીથી રેવન્યુ વિભાગમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે. ભુજ શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા...
Breaking NewsCrimeGujaratSpecial Story

જામનગરમાં બે વર્ષ અગાઉ બનેલી હત્યાની ઘટનાનો પર્દાફાશ…

અપરાધી ગમે એટલો ચતુર હોય ચાલાક હોય પરંતુ અપરાધ ક્યારે પણ છાનું રહેતું નથી એ પાપ છાપરે ચડી એક દિવસ જરૂર પોકારે છે તેનું વધુ...
Breaking NewsCrimeGujaratKutch

પંજાબથી કચ્છ સુધીના ડ્રગ્સના નેટવર્કમાં ભુજ કોર્ટે પાંચ પંજાબી આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી : એક એક આરોપીને રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો…

સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવનાર હેરોઇન કેસમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પંજાબ રાજ્યમાંથી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર માદક...
Breaking NewsCrimeIndiaKutchRapar

રાપરના ગાગોદર હાઇવે પર SMCનો મેગા દરોડો : રૂ. 78.57 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું…

રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ફરી એકવાર કચ્છમાં રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક આવેલી જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં દરોડો પાડી SMCએ વિદેશી દારૂના મોટા...
BhujBreaking NewsCrimeGujaratKutch

સુમરાસર (શેખ) ગામની સીમમાંથી પશુમાંસનું ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું…

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા પશુમાંસના કતલખાનાનો પર્દાફાશ...
Breaking NewsCrimeGujaratKutch

ભુજ : 14 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં સાહીદ સલીમ બાફણને અંતિમ શ્વાસ સુધીની કેદ, રૂપિયા 60 હજાર દંડ ફટકારાયો…

14 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવાના ગંભીર પોક્સો કેસમાં ભુજ પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે. એ. ઠક્કર દ્વારા આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્ર ઇમરાન જત સામે 50.83 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ…

ગઈકાલે રાત્રે મુદ્રાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસની એલસીબી ટીમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર ઇમરાન સલીમભાઈ જતને પોલીસ...