કુકમા નજીક પધ્ધર પોલીસનો જુગારધામ પર દરોડો : 10 જુગારીઓ ઝડપાયા : 62,100નો મુદ્દામાલ જપ્ત કરાયો…
પશ્ચિમ કચ્છના પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમે કુકમા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન...
