Kutch Kanoon And Crime

Category : Breaking News

Breaking NewsIndiaSpecial Story

કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પદ પરથી આખરે રાજીનામું…

નીટ પેપર ફૂટયાના મામલે CJP (કોક્રોચ જનતા પાર્ટી) દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલ આંદોલનની જ્વાળાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં પહોંચ્યાની સાથે...
BhujBreaking NewsCrimeGujaratKutch

સુમરાસર (શેખ) ગામની સીમમાંથી પશુમાંસનું ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું…

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા પશુમાંસના કતલખાનાનો પર્દાફાશ...
Breaking NewsCrimeGujaratKutch

ભુજ : 14 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં સાહીદ સલીમ બાફણને અંતિમ શ્વાસ સુધીની કેદ, રૂપિયા 60 હજાર દંડ ફટકારાયો…

14 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવાના ગંભીર પોક્સો કેસમાં ભુજ પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે. એ. ઠક્કર દ્વારા આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે...
Breaking NewsGujaratOther

છાપી હાઇવે પર નવા પુલના બાંધકામમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ : દીવાલની અંદરથી વરસાદી પાણી નીકળતાં સલામતી સામે સવાલ..

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વેપારી મથક છાપી હાઇવે પર કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા પુલના બાંધકામમાં ગંભીર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. વરસાદી પાણી...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્ર ઇમરાન જત સામે 50.83 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ…

ગઈકાલે રાત્રે મુદ્રાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસની એલસીબી ટીમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર ઇમરાન સલીમભાઈ જતને પોલીસ...
Breaking NewsKutchMundra

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્રને ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ઉઠાવી લેવાયો..?

મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખ અને એડવોકેટ કાનજીભાઈ સોંધરાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગઈ રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ...
Breaking NewsGujaratKutchMandvi

માંડવી ભાજપના વોર્ડ-4ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થતા ખળભળાટ…

Kutch Kanoon And Crime
સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક ચૂંટાયેલા હોદ્દેદારો સહિત ભાજપના સભ્ય પણ ગ્રુપમાં જોડાયેલા હોવાના દાવા, તેમજ મહિલાઓ પણ ગ્રુપમાં હોવાથી રોષનો માહોલ ઊભો થયો છે… માંડવી...
Breaking NewsCrimeGujaratKutchMandvi

ધાણીપાસા વડે રમાતો જુગાર ઝડપાયો : LCB પશ્ચિમ કચ્છે 3 જુગારીઓને ઝડપી પાડ્યા, 5 જણા ફરાર…

Kutch Kanoon And Crime
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જુગાર વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાણીપાસા વડે રમાતો જુગારધામનો પર્દાફાશ કરવામાં...
Breaking NewsCrimeGujaratKutch

ભુજ કોર્ટે ‘લવ જેહાદ’ કેસમાં ઐતિહાસિક ચુકાદો : મુખ્ય આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારાઈ…

કચ્છના ભુજ સ્થિત સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરની અદાલતે મોબાઈલ ગેમિંગ એપ મારફતે ઓળખ છુપાવી હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, ધર્માંતરણ માટે દબાણ અને સોશિયલ...
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલ સવારી એક્ટિવા ચાલકનું મોત : બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

ભુજ શહેરમાં મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે રાત્રિના 2:30...