બનાસકાંઠાના છાપી નજીક અજાણ્યા વાહનએ બે યુવકોને મારી ટક્કર મારતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પ્રાથમિક મળતી વિગતો મુજબ બંને યુવકો પૈકી એક ભરકાવાડા ગામનો જાણવા મળી રહ્યું છે જ્યારે એકની ઓળખ હજી થઈ શકી નથી. અકસ્માતના પગલે લોકોના એકઠા થઇ ગયા હતા. ઘટનાના સમાચાર મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતું અને એકસમાન મોત નોંધ અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી છે.
(અહેવાલ બનાસકાંઠાથી આનંદ પરમાર – 9824346387)
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334