આજે વહેલી સવારે મુંદ્રા જૂના બંદર પાસે લંગરાયેલા જહાજમાં મેન્ટેનન્સ કામ દરમિયાન અચાનક આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભયંકર હતી કે આજના ધુમાડા કિલોમીટરો સુધી દેખાયા હતા. આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી આગને કાબુ કરવાની કોશિશ કરી હતી જે મહા મહેનતે કાબુ થઈ હતી. જહાજમાં લાગેલી આગના કારણે લાખોનું નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334