શ્રી છેડાનું નિધન થતા સમગ્ર કચ્છમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. લાંબા સમયથી ગંભીર બીમારીમાં સપડાયેલા હતા અને હાલમાં અમદાવાદ ખાતે સારવાર લેતા શ્રી તારાચંદ છેડાની તબિયત વધુ બગડ્યા બાદ ગઈકાલે જૈન ધર્મની પરંપરા પ્રમાણે અનશનની ઈચ્છા સાથે હોસ્પિટલમાંથી રજા લેવાયા બાદ તેમના ઘરે આવ્યા બાદ આજે 05 : 52 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા શ્રી તારાચંદ છેડાના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા કચ્છભરમાં શોકની લાગણી પ્રસરી છે. આવતીકાલે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334