Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ બી/ડિવિઝન પોલીસે એક્ટિવા ચોરનાર રીઢા અપરાધીની અટક કરી

ફક્ત એક્ટિવ અને સ્કુટર જેવા ટુ-વ્હીલર વાહનો પર નજર રાખી બેઠેલ રીઢો ચોર ગિરીશ હરિગીરી ગોસ્વામી જે અગાઉ પણ અનેક ચોરીઓમાં આવી ચુક્યો છે તેને વધુ એક એક્ટિવ (GJ 12 CR 5885) સાથે ભુજ બી/ડિવિઝન પોલીસ સ્ટાફે પડકી પડ્યું છે. ગિરીશ ગોસ્વામી પાસે એક એક્ટિવ છે જે ચોરી કરેલ છે અને ગિરીશ ગોસ્વામી અગાઉ પણ અનેક ટુ-વ્હીલર એક્ટિવ સ્કૂટર જેવા ચોરી કર્યા છે તેવી બાતમી મળતા પોલીસ કર્મચારીઓ ગિરીશ ગોસ્વામીને ભુજના હોસ્પિટલ રોડ પરથી એક્ટિવ સાથે અટક કરી એક્ટિવ કબ્જે કરી લીધું છે. આ કામગીરીમાં બી/ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. વસાવાની આગેવાનીમાં પોલીસ સ્ટાફના એ.એસ.આઈ., પંકજ કુસવાહ, પો.હેડ.કોન્સ., મયુરસિંહ જાડેજા, પો.કોન્સ. રાજેન્દ્રસિંહ રાઠોડ, નિલેશ રાડા, શક્તિસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, વગેરે જોડાયા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યા…

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યાના આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છ દિવસના જામીન મળ્યા.

Kutch Kanoon And Crime

ભચાઉ પોલીસે વોંધ ગામે જુગાર પર દરોડો : પાંચ જુગારીઓ ઝડપાયા : 31,150/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત…

Kutch Kanoon And Crime

Leave a comment