અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તરીકે બેટી થોમસની નિમણુક થતા તેમણે હવાલો સંભાળી લીધો છે. જી.કે.માં નર્સિંગ સુપ્રિ.નો કાર્યભાર સંભાળતા પહેલા તેમણે એચ.એસ.જી. હોસ્પિટલ રાજકોટમાં નર્સિંગ સુપ્રિ તરીકે, સ્ટર્લિંગ રાજકોટ હોસ્પિટલમાં નર્સિંગ સુપરવાઈઝર રૂપે, વોખાર્ટ હોસ્પિટલ રાજકોટમાં નર્સિંગ કોર્ડીનેટર અને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં તેમજ જામનગર હ્યુમન ટોર્ચ નર્સિંગ સ્કુલમાં કાર્યરત રહી નર્સિંગ ક્ષેત્રે કુલ ૨૨ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. કેરાલાના વતની બેટી થોમસ મોટાભાગનો સમય જામનગર અને રાજકોટને કર્મભૂમિ બનાવી છે. તેમણે એમ.એસ.સી. નર્સિંગ રાજકોટથી કર્યું છે.
પ્રકાશિત : નિતેશ ગોર 9825842334