અબડાસાના ધારાસભ્ય આખરે મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથ મામલે ખુલ્લીને સામે આવ્યા
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે ગઢવી ચારણ સમાજના ત્રણ યુવાનોને ગોંધી રાખી અત્યંત ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજરાતી બે યુવાનોના મોત મામલે નિમિત બનેલ પોલીસ કર્મચારીઓ સામે...
