Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

કચ્છના કોમી એકતાના પ્રતીક અને માનવતાના મસિહા એવા મુફ્તી એ આઝમ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબની અલવિદા

કચ્છ અને કચ્છની હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક માનવતાના મસીહા અને કચ્છ મુસ્લિમ સમાજ સહિત સર્વે સમાજના આદર પાત્ર કચ્છ મુસ્લિમ સમાજમાં દીની અને દુન્યવી નેક કર્યો માટે હમેશા જેમનો માર્ગદર્શન અને દુઆઓ મુસ્લિમ સમાજને મળતો એવા કચ્છની ધરતીની મહાન સક્ષિયત સમગ્ર માનવ જાતને હમેશા પ્રેમ અમન અને એકતાનો પયગામ હમેશા આપનાર સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ આજે આ ફાની દુનિયામાંથી પરદો કરી ગયા.ખુદા પાક પોતાના હબીબના સદકે એમને જન્નતે ફિર્દોષમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવાર જનો તેમજ પરિવાર અને તેમના સર્વે મુરીદો સહિત સર્વે ને સબ્ર અતા કરે. સૈયદ હાજી અહમદશા બાવા ન કેવલ મુસ્લિમ સમાજ બલ્કે હિંદુઓના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવતા હતા તેમની વિદાયથી કચ્છે એક નેકદિલ અને માનવતાના મસિહાને ગુમાવ્યો છે

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

દુબઈથી ગેરકાયદેસર મંગાવાયેલ સોપારી ભરેલા બે કન્ટેનર ગાંધીધામ નજીકના ચુડવા પાસેથી કબજે કરાયા…

Kutch Kanoon And Crime

નખત્રાણા તાલુકાના સાયરા નજીક માધાપરના યુવાનની જમીનમાં દટાયેલી લાશ મળી

Kutch Kanoon And Crime

જાયન્ટ્સ આદિપુર મૈત્રી સહેલી ગ્રુપના 2024’ના હોદેદારોની વરણી કરાઇ

Kutch Kanoon And Crime

Leave a comment