Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundraSpecial Story

મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચકચારી કસ્ટોડીયલ ડેથ કાંડના એક આરોપી સમાઘોઘા ગામના માજી સરપંચની આગોતરા જામીન અરજી નામંજૂર

મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચકચારી કાંડના ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકીના એક એવા સમાઘોઘા ગામના માજી સરપંચે ભુજની સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે આ સાથે જ ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓ દ્વારા પોલીસ પકડથી બચવાના પ્રયાસ થઇ રહ્યાના પ્રયત્નો શરૂ થયાનું સ્પષ્ટ થયું છે.

નોંધનીય છે કે સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ જાડેજા પોતાના મિત્ર એવા વિપુલ સિંહ જાડેજા નામના યુવાનની બગદાણા જવાનું છે તેમ કહીને કાર હંકારી ગયો છે એ કારનો પણ કોઈ અત્તોપત્તો મળ્યો નથી પરંતુ આરોપી જયવીરસિંહ દ્વારા આગોતરા જામીન અરજીની પ્રોસિજર થતાં તે સતત કોઈના સંપર્કમાં હોવાની અને અન્ય ફરાર પોતાના આરોપી મિત્રોના સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થવા લાગ્યું છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારતદેશમાં લોકડાઉનની અમલવારી કડક રીતે થાય છે તેવા માહોલમાં ગાંધીધામમાં દારૂ ઝડપાયો

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની પેટ્રોલિંગ… 44,750/-ના મુદામાલનો દારૂ શોધી કાઢ્યો

Kutch Kanoon And Crime

ભુજના હૃદયસમાં હમીરસર તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

Kutch Kanoon And Crime

Leave a comment