ભુજથી નાગોર જતા રોડ પર આવેલ એક રહેણાંકના મકાનમાંથી બી/ડિવિઝન પોલીસને બાતમીના આધારે વહેલી સવારે તપાસ કરતા જગ્યા પરથી પતિ પત્નીના કબ્જામાંથી શંકાસ્પદ ગૌ માસ પકડાયું એક આરોપી ફરાર થઇ જતાં પોલીસે આરોપીની શોધખોળ આદરી છે એફ.એસ.એલ.ની ટિમ આ ગૌ માસની તાપસ માટે બી/ડીવીઝન પહોંચસેે.
નિતેશ ગોર : 9825842334