Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામના ભારતનગરમાં સાંજના ભાગે યુવકની કરપીણ હત્યા

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા અને બાઈક રીપેરીંગનું કામ કરતા સુરેશ કશ્યપ નામના મૂળ રાજસ્થાની યુવકની આજે સમી સાંજે કરપીણ હત્યા થઈ ગઈ હતી સૂત્રોમાંથી  મળતી માહિતી પ્રમાણે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા અને પોતાના ઘરે જ ગેરેજનું કામ કરતા સુરેશ કશ્યપ નામના 45 વર્ષીય યુવક પર ભરત ફફલ નામના યુવકે છરીથી ઘાતક હુમલો કરી સુરેશ કશ્યપનું ઢીમ ઢાળી દીધું હતું. અત્યારની આ ઘટના પાછળ આરોપી ભરતની બહેન પર મરણ જનાર યુવકે નજર બગાડવાની વાત સામે આવી રહી છે જોકે ગાંધીધામ પોલીસે આ અંગે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

અહેવાલ : દિનેશ જોગી અંજાર

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

રાપરના લાકડા વાંઢ ગામે પરિણીત પ્રેમી યુવાનની કરપીણ હત્યા અપરણિત પ્રેમિકાની રહસ્યમય આત્મહત્યા

મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી ભચાઉ તાલુકામાં ઓવરલોડ વાહનો ખુલ્લે આમ દોડી રહ્યા છે : અધિકારીઓ ઊંઘી રહ્યા છે.

Kutch Kanoon And Crime

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

Leave a comment