અબડાસા તાલુકાના વાયોર ગામે રૂ. 439 લાખના રોડ કામોનું ખાતમુહૂર્ત કરાયું…
ધારાસભ્ય પદયુમનસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો… અબડાસા તાલુકાના વાયોર ગામમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. વાયોરથી ફુલાય અને કોષા-કેરવાઢ સુધીના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમનો...
