અનલોક-1માં પૂર્વ કચ્છમાંથી 20 લાખના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી એલ.સી.બી. : આરોપીઓ ગેરહાજર
બોર્ડર રેન્જના આઈ.જી. સુભાષ ત્રિવેદી, તેમજ પુર્વ ક્ચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડની સૂચનાથી જિલ્લામાં પ્રોહી જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા સુચના અપાતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી...