Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં માનસિક અસ્થિર યુવતી સાથે અઘટિત ઘટના બને તે પહેલા યુવાનોએ બચાવી લીધી…

અસ્થિર મગજની યુવતીને સંસ્થામાં સુપ્રત કરવામાં આવી છે…

ભુજ શહેર ખારી નદી કોડકી રોડ બાજુ જતા આવાવરું રસ્તા પર એક ઑટો રિક્ષામાં માનસિક અસ્થિર મગજની યુવતીને બળજબરીથી બેસાડી બે નરાધમ યુવાનોએ બદઇરાદો પુરો કરવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં જાગૃત યુવાનો આવી જતા દાળમાં કાંઈ કાળું હોય તેવી શંકા ત્યાં આવેલા યુવાનોને જતા, આ બે નરાધમ યુવાનોને ઓટોરિક્ષા સાથે ઉભો રખાવી અને ઓટોરિક્ષામાં બેઠેલ યુવતીને પૂછપરછ કરતા યુવતીએ જણાવ્યું કે, તેને આ બંને યુવાનો મારપીટ કરીને પોતાનો બદઇરાદો પુરો કરવા માટે બાવળિયાઓની ઝાડી તરફ લઈ જઈ રહ્યા હતા. આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે. જોકે આ વિડિઓ ભુજનો છે તે સ્પષ્ટ છે અને આજનો છે તે પણ સ્પષ્ટ છે પરંતુ હજુ સુધી કોઈ પોલીસમાં કે લાગતા વાળતા તંત્રમાં જાણ થઈ નથી જાણ થતા વધુ વિગતો સામે આવી શકે છે.

 (નોંધ : વાયરલ વિડિઓ છે)

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રાત્રે માંડવી લઈ જવાતા અંગ્રેજી શરાબના જથ્થા સાથે તુફાન ચાલક પકડાયો સહ આરોપી નાસી ગયો

Kutch Kanoon And Crime

કેસરીયા અમથા નથી થતા… “ક્ચ્છ કેસરી” બિરુદ માટે માથા દેવા પડે શે… ઇતિહાસના પાના જોઈ લિયો…

Kutch Kanoon And Crime

લેન્સ ઓફ લેગસી” ફોટોગ્રાફી સ્પર્ધા : સર્જનાત્મકતાને મળશે નવી ઓળખ, આકર્ષક ઇનામો જીતવાની સુવર્ણ તક…

Leave a comment