Kutch Kanoon And Crime
AbdasaKutchSpecial Story

અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર ગામે ઈદની ઉજવણી કરાઇ

પવિત્ર તહેવાર ઈદે મિલાદે નબીબની ઉજવણીના ભાગે વાયોર જુમા મસ્જિદથી ભવ્ય ઉજવણી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું. રાબેતા મુજબ કુંભાર ફળિયો, બસ સ્ટેન્ડ વિસ્તારમાં, કોલોની વિસ્તારમાં, પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ઈદગાહ મેઈન બજાર, ઓઢેજા ફળિયો, જલારામ ફળિયો, પીરઝાદા ફળિયો, વિવિધ ફળિયામાંથી થઈને મિયાં મુઠાણા પીરની દરગાહ સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં વાયોર PSI, શ્રી ગોહિલ સાહેબશ્રીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ GRD, SRD, નાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આસપાસના વિસ્તારના તમામ ગામોના મુસ્લિમ બિરાદરોએ જુલુસમાં ભાગ લીધો હતો. સુલય શાંતિથી ઈદે મિલાદે નબીબની વાયોર ગામમાં ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : જાડેજા કિશોરસિંહ જીવણજી વાયર દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના કુખ્યાત ચીટર સામે 90 લાખની ઠગાઇની ફરિયાદ સાત વર્ષે નોંધાઈ

Kutch Kanoon And Crime

હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ

Kutch Kanoon And Crime

માફ કરજો… ભુજમાં આવેલ ફરવા લાયક ધાર્મિક સ્થળ ત્યાં બનાવાયેલ ભગવાનની મૂર્તિ પર ચંપલ પહેરીને ફોટો શેશન…! બાળકો તો સમજ્યા તમે તો સમજદાર છો…?

Kutch Kanoon And Crime

Leave a comment