Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

સોનાપુરીમાં છોકરાને રમવા બાબતે મહિલાને માર મરાયો…

(ગાયલ મહિલાને સારવાર માટે જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ)

ભુજના સોનાપુરીમાં છોકરાએ રમતા રમતા ત્યાં ઉભેલી રિક્ષામાં રમવા લાગ્યા હતા આ બાબતે તે વિસ્તારમાં રહેતા પાડોશી વચ્ચે બાબલ થઈ હતી જેમાં અબાશ નામના શખ્સે સોનીબેનના ઘરમાં આવી લોખંડના પાઇપ વડે હાથના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્ત સોનીબેનને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાની માહિતી હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત થઈ હતી. એમ.એલ.સી. બાદ કાયદેસરની ફરિયાદ કર્યા બાદ બી/ડિવિઝન પોલીસે તપાસ આરંભી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રાત્રે માંડવી લઈ જવાતા અંગ્રેજી શરાબના જથ્થા સાથે તુફાન ચાલક પકડાયો સહ આરોપી નાસી ગયો

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે 63,670/- નો બીલ વગરનો ડીઝલનો જથ્થો શોધી કાઢ્યો

Kutch Kanoon And Crime

શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં હડકંપ મચાવતી મેપાણી પરિવારની દીકરી અને સેંઘાણી પરિવારની પુત્રવધૂની દર્દનાક આત્મહત્યાની ઘટનાનું અવાજ વધુ તેજ બન્યું…

Kutch Kanoon And Crime

Leave a comment