પાણી વિતરણ મામલે ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે સન્માનિત થનાર ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ છેલ્લા 10 દિવસથી ભુજની પાણી સમસ્યાનો ઉકેલ કેમ લાવી શકતા નથી..?
ગઈ તારીખ પાંચમી માર્ચના રોજ ભારતના રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે પાણી સમસ્યાના ઉત્તમ નિરાકરણ મામલે સન્માનિત થનાર ભુજના ચીફ ઓફિસર અનિલ પટેલના થયેલા સન્માન અને અપાયેલા...