Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratIndiaKutch

અંજાર ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે જણાના ઘટના સ્થળે મૃત્યું

અંજારના ચિત્રકૂટ સર્કલ પાસેથી થોડો આગળ જતાં રાધે રિસોર્ટ રોડ પર ઉભેલ છોટા હાથીમાં રોંગસાઈડમાં આવતા ટેમ્પો અથડાતા બે જણાનું મૃત્યુ થઇ ગયું હતું. આ અકસ્માતમાં બે જણાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ૫૫ વર્ષીય કુસુમબેન ફકીર મામદ કુંભાર તથા ૫ વર્ષીય મામદ અબ્દુલ કુંભારને ગંભીર ઈજાઓ થતા તેઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

અહેવાલ : પૂર્વ ક્ચ્છ દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – 98258423344

Related posts

માંડવી તાલુકામાં સરકારી “ઘઉંકાંડ” પગ કરી રહ્યા છે : પાંચ આંકડામાં વ્યવહાર પણ થાય છે..?

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ડમ્પરની હડફેટે યુવતીનું મોત…

Kutch Kanoon And Crime

એક વર્ષથી નાસતા સજા પામેલા આરોપીને ભુજ બી-ડિવિઝન પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો…

Leave a comment