Kutch Kanoon And Crime

Category : Bhuj

BhujBreaking NewsCrimeGujaratKutch

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત…

Kutch Kanoon And Crime
રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી...
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં માનસિક અસ્થિર યુવતી સાથે અઘટિત ઘટના બને તે પહેલા યુવાનોએ બચાવી લીધી…

Kutch Kanoon And Crime
અસ્થિર મગજની યુવતીને સંસ્થામાં સુપ્રત કરવામાં આવી છે… ભુજ શહેર ખારી નદી કોડકી રોડ બાજુ જતા આવાવરું રસ્તા પર એક ઑટો રિક્ષામાં માનસિક અસ્થિર મગજની...
BhujGujaratKutchSpecial Story

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

Kutch Kanoon And Crime
ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું લાઈન્સ હોલ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એક માસીય આ વિશેષ કેમ્પમાં યોગ, વ્યાયામ, પ્રાણાયામ...
BhujBreaking NewsCrimeGujaratKutch

ઢોરી ગામમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યાથી ચકચાર…

Kutch Kanoon And Crime
ભુજ તાલુકાના ઢોરી ગામમાં હચમચાવી મૂકે એવી ઘટના સામે આવી છે. દૂધ ડેરીની ઓરડીમાંથી 28 વર્ષીય ઝરીનાબેન દાઉદ કુંભારની લોહી-લુહાણ હાલતમાં લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં...
BhujBreaking NewsCrimeGujaratKutch

કાળજુ કંપાવી દે તેવી ઘટના : ભુજ નજીક ઝાડીઓમાં એક માસની બાળકીને કોઈ મૂકી ગયું…

Kutch Kanoon And Crime
ભુજ શહેરની બહાર જતા કોડકી રોડ પર માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. પ્રભુનગર નજીક આવેલી શિવ હોટલ પાછળની ઝાડીઓમાં એક માસની માસૂમ બાળકીને...
BhujBreaking NewsCrimeGujaratKutch

સામત્રા ગામમાં હૃદયદ્રાવક બનાવ : 60 વર્ષના વૃદ્ધ પતિને પત્નીએ કેરોસીન છાંટી જીવતો સળગાવ્યો…

Kutch Kanoon And Crime
માનકૂવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી… ભુજ તાલુકાના સામત્રા ગામમાં એક હચમચાવી દેનાર બનાવ સામે આવ્યો છે. 60 વર્ષના વૃદ્ધ પતિએ રૂપિયા...
BhujGujaratKutchSpecial Story

શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા સ્વતંત્રતા દિવસ તથા જન્માષ્ટમી પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

Kutch Kanoon And Crime
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હિતેશભાઈ ઠકકર, મહીલાશ્રમના પ્રમુખ હર્ષદભાઇ...
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજના હમીરસર તળાવમાં અજાણ્યા વ્યક્તિએ ઝંપલાવ્યું…

Kutch Kanoon And Crime
આજે લગભગ 9:30 વાગ્યેની આસ પાસ ભુજના હમીરસર તળાવમાં એક અજાણ્યા વ્યક્તિના ડૂબી જવાના બનાવની જાણ ભુજ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભવ હરકતમાં આવ્યો...
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ : 40 હજારની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો…

Kutch Kanoon And Crime
ભુજ તાલુકા પંચાયત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)નો ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ 40 હજારની લાંચ લેતા ACBની ટીમને હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે...
BhujBreaking NewsCrimeIndiaKutch

ભુજ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : વહુ પર જીવલેણ હુમલો કરનાર સાસુને 5 વર્ષની કેદની સજા

Kutch Kanoon And Crime
કચ્છના ભુજ તાલુકાના કેરા ગામમાં થયેલા એક ગંભીર ગુનામાં જિલ્લાના સત્ર ન્યાયાલયે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ફરિયાદી દિનેશ રમેશભાઈ સથવારા અને આરોપી તરીકે મંજુલાબેન રમેશભાઈ...