સુરેન્દ્રનગરમાં બિશ્નોઇ ગેંગના બે યુવાનો સહિત એક અબડાસાનો યુવાન 17.60 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયા
અબડાસાના વાંકુ ગામના હત્યાના આરોપમાં આજીવન સજા ભોગવતા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા યુવાન સહિત ત્રણેની ધરપકડ ગઈકાલે સુરેન્દ્રનગરના શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાં છેલ્લા...
