Kutch Kanoon And Crime
BhujBreaking NewsGujaratKutch

કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત : 5 થી વધુ લોકોના મોત થયાનું અંદાજ સામે આવ્યું…

કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત…

5 થી વધુ લોકોના મોત થયાનું અંદાજ સામે આવ્યું…

કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો….l બસમાં કુલ 40 લોકો સવાર હતા, જેમાંથી 5 થી વધુ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. અન્ય ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો હિસ્સો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સ્થાનિક પ્રશાસન અને રાહત દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

 

અહેવાલ સમીર ગોર

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકા સાડાઉ ગુંદાળા રોડ પર અકસ્માત એક શખ્સનું મૃત્યુ

Kutch Kanoon And Crime

વડાલા જૂથ ગ્રામ પંચાયતને ખાનગી ઉદ્યોગ દ્વારા સફાઈ માટે 1, 29,000/- અપાયા

Kutch Kanoon And Crime

લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી

Leave a comment