Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

ભાઈગીરી કરતા બે યુવાનોને મુન્દ્રા પોલીસે પકડી પાડયા

 

 

મુંદ્રામાં હવે પર પ્રંતિયો સુરક્ષિત નથી…

મુન્દ્રાના વિલમાર કંમની પાસેની આવેલ લિયાકત અલીની ભાડાની ઓરડીમાં રહેતા 27 વર્ષીય અમિત વિષ્ણુ ભાર્ગવને કોઈ શખ્સોએ છરી મારતા તેને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યું હતું. પોલીસના ગુન્હો નોંધાતા મુન્દ્રા પોલીસે ભાઈગીરી કરનારા આરોપીઓને પકડવા ચક્રોગતીમાન કરતા નવાઝ ઓસમાણ ઉર્ફે મુન્નો જત મુંન્દ્રાનો અને હાલ ભુજના આત્મારામ સર્કલ પાસે રહે તેમજ સબીર અલિમહેમદ સમેજા હરી નગર હાલ રહે સેંટ ઝેવિયર્સ વાળી શેરી બારોઈ રોડ મુન્દ્રા વાળાને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મુન્દ્રા પી.આઇ. હાર્દિક ત્રિવેદી તેમજ સ્ટાફ સાથે રહ્યો હતો.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334

Related posts

સતાભૂખ અને ચૂંટણીના મનદુઃખના કારણે જેલમાં જવું પડ્યું

Kutch Kanoon And Crime

કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે એકનો જીવ લેનાર ગેંગવોર મામલે 16 આરોપીઓની ધરપકડ : અદાલતે સાત દિવસના રિમાન્ડ આપ્યા

Kutch Kanoon And Crime

ધ્રબ ગ્રામ પંચાયત સાથે ઝીરો પોઇન્ટ મુન્દ્રા પોલીસની સુંદર કામગીરી

Leave a comment