Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 74’મી જન્મજયંતિ નિમિતે તેઓના પુત્ર એવા હાલના નગરપાલિકા પ્રમુખે સેવાકાર્યો કર્યા

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી મેઘજી ઠક્કરની 74’મી જન્મ જયંતી હોવાથી ભુજના લેકયુ હોટલ પાસે આવેલ તેઓની પ્રતિમાને હાર રોપણ કરી તેઓને શ્રદ્ધાસુમન અપાયા હતા. ભારતીય જનતા પાર્ટી સાથે સતત કાર્યરત રહેતા સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કર જેવો ભુજ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા જે તે વખતે તેઓએ ભુજમાં કરેલા વિકાસકામોની જેટલી ગણના કરીએ તેટલી ઓછી છે. આજે તેઓની જન્મ જયંતી હોવાથી જોગાનુજોગ તેઓના પૂત્ર એવા હાલ ભુજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ રસિકભાઇ ઠક્કરની અધ્યક્ષતા ભૂજ નગરપાલિકાના કાઉન્સીલરો તેમજ ભાજપના નાના-મોટા હોદ્દેદારો અને સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કર પરિવાર દ્વારા ભુજની લેક્વ્યું હોટલ પાસે આવેલ તેઓની પ્રતિમાને હારા રોપણ કરી તેઓની યાદમાં સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

જમીન માપણી(DILR) કચેરીના આઉટસોર્સિંગ સર્વેયર સહિત બે ઈસમો 4 હજારની લાંચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

સગીર દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર નરાધમ પિતાને જનમટીપ : ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો…

Kutch Kanoon And Crime

હની ટ્રેપ અને ખંડણી મામલામાં ધરપકડ કરાયેલ રમેશ જોષીના રેગ્યુલર જામીન નામંજૂર

Kutch Kanoon And Crime

Leave a comment