Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

સુથરી નાકર (કચ્છી રાજગોર) મહાસ્થાનનું ગૌરવ

તાજેતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાટૅમેન્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ગુજરાત કાઉન્સીલ સાયન્સ આયોજીત સાયન્સ થીમ અને હની સબસ્ટેન્સ યુઝ વિષય સાથે આપણા પરીવારની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી મૂળ સુથરી હાલે નખત્રાણાના વિનયભાઈ નાકર(ગોર)ની દિકરી માહિ વિનયભાઈ નાકર(ગોર) કોરોનાના કપરા સમયમાં સંઘષ સાથે પરફોમ્સ માટે રાજય કક્ષાએ પહોચીને સુથરી કચ્છી રાજગોર નાકર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે ત્યારે માહિને પ્રોત્સાહીત કરવા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આશીર્વાદ પાઠવીએ છીએ મા હિન્ગલાજના તેને સતત  આશીર્વાદ મળતા રહે અને આપણા કુળ પરીવારનુ નામ રોશન કરે તેવી શુભેચ્છા પ્રમુખશ્રી કાંતિભાઈ ગોર શ્રી સુથરી નાકર મહાસ્થા તેમજ સમસ્ત સુથરી પાંખડી પાઠવે છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ત્રણેક વર્ષ અગાઉ ખત્રી તળાવ પાસે ગઢવી યુવાનની હત્યાનો આરોપી આકાશ આર્ય હવે નિખિલ ડોંગાને નાસવામાં મદદગારીમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

Kutch Kanoon And Crime

કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું 74.69% પરિણામ: 1.76% ઘટાડો: કચ્છે A1 ગ્રેડનું સ્થાન ગુમાવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment