તાજેતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાટૅમેન્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ગુજરાત કાઉન્સીલ સાયન્સ આયોજીત સાયન્સ થીમ અને હની સબસ્ટેન્સ યુઝ વિષય સાથે આપણા પરીવારની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી મૂળ સુથરી હાલે નખત્રાણાના વિનયભાઈ નાકર(ગોર)ની દિકરી માહિ વિનયભાઈ નાકર(ગોર) કોરોનાના કપરા સમયમાં સંઘષ સાથે પરફોમ્સ માટે રાજય કક્ષાએ પહોચીને સુથરી કચ્છી રાજગોર નાકર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે ત્યારે માહિને પ્રોત્સાહીત કરવા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આશીર્વાદ પાઠવીએ છીએ મા હિન્ગલાજના તેને સતત આશીર્વાદ મળતા રહે અને આપણા કુળ પરીવારનુ નામ રોશન કરે તેવી શુભેચ્છા પ્રમુખશ્રી કાંતિભાઈ ગોર શ્રી સુથરી નાકર મહાસ્થા તેમજ સમસ્ત સુથરી પાંખડી પાઠવે છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334