તાજેતરમાં માંડવી તાલુકાના કોડાય ગામે પરમ પૂજ્ય મહારાજ સાહેબશ્રી સુબોધ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અને કોડાય રત્ન શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ સહિતના સાધુ ભગવંતોઅે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિન અને તેની ન્યુઝ ચેનલની પ્રશંસા કરીને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે જૈન સમાજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334