Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

કચ્છમાં કાયદો-વ્યવસ્થા ચીંથરે હાલ : હવે અંજાર ખાતે પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા

કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની લીરા ઉડાવતી વધુ એક ઘટનામાં આજે અંજાર ખાતે એક પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા થઈ જતા કચ્છમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે સાંજે અંજારના ભરચક વિસ્તારમાં એક પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા થઈ ગઈ છે પોલીસ ખાતામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મરણ જનાર પોલીસ કર્મચારીનો વિજય ચૌહાણ નામ હોવાનું જાણવા મળે છે

હત્યાની આ ઘટનાએ પોલીસ બેડામાં દોડધામ મચાવ્યાની સાથે કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઊભો થયો છે કે બે દિવસ અગશ માંડવી શહેર ખાતે પણ એક યુવકને સરાજાહેર હત્યા થઈ ગઈ હતી. નોંધનીય છે કે મરણ જનારના બંને ભાઈઓ પણ પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યા છે.

સ્ટોરી – અંજાર બ્યુરો

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અખિલ કચ્છ ચારણ ગઢવી મહાસભાના અધ્યક્ષે આપેલ રાજીનામુ..! : ગઢવી ચારણ સમાજ દ્વારા આવતીકાલે શ્રી વિજય ગઢવીના સમર્થનમાં માંડવી ખાતે મિટિંગ

Kutch Kanoon And Crime

મોંઘવારી મુક્ત ભારત અભિયાનનો આક્રોશ હવે ગ્રામ્ય લેવલે માધાપરની ગલીઓમાં : તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માધાપર ખાતે વિરોધ પ્રદર્શ

Kutch Kanoon And Crime

અબડાસાના દરિયાકાંઠેથી વધુ એક વિસ્ફોટક મળી આવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment