ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા જુણા ગામમાં ગેર કાયદેસર રેતી ઉપાડી ટ્રેક્ટરમાં ભરી વેચવા જતા ઇસમોને પકડી પાડવામાં આવેલ આ દરોડામાં પોલીસ પાર્ટીએ ટ્રેક્ટર સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવવા તજવીજ હાથ ધરતા આરોપીઓને છોળાવવા એક સમુદાયનું એક જૂથ પોલીસ પર એક સાથે ઉમટી પડી પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો જેમા જાડેજા અને તેમના સાથી કર્મચારીઓને ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ તાબડતોડ સ્થળ પર ઘસી ગયા હતા.
નિતેશ ગોર : 9825842334