Kutch Kanoon And Crime
CrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસની કામગીરી : ત્રણ ઈસમોને “ખટાં ખટાં” રમતા ઝડપી લીધા

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ, પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા પશ્ચિમ કચ્છ ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ જે.એન. પંચાલના માર્ગદર્શન તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઈ., પી કે.પટેલની સૂચનાથી મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ જેના આધારે તાપસ કરતા જુના બંદર રોડ પર આવેલ ચોથાણી બિલ્ડીંગ પાછળ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ઇસમો ગિરીશકુમાર રામહેડે ગર્ગ મધ્ય પ્રદેશ, ધનંજયસિંહ રાજેન્દ્રસિંગ સિંગ મધ્ય પ્રદેશ, રાકેશકુમાર લક્ષ્મીનારાયણ યાદવ ઉત્તર પ્રદેશ, રહે પ્રાણી મુન્દ્રા મૂળ ઉત્તર પ્રદેશ ત્રણે હાલ મુન્દ્રા રહેઅને પકડી પાડેલ જેમાં કુલ મુદ્દામાલ 21,300/- કબ્જે કરેલ આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર પી.કે. પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, દેવરાજભાઇ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા રાજદીપસિંહ ગોહિલ, ગફુરજી ઠાકોર, સાગરભાઇ ચરમટા વગેરે જોડાયેલ હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છની જળસીમા નજીકથી 24 લાખનું ચરસ ઝડપાયું

Kutch Kanoon And Crime

શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું : પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી

Kutch Kanoon And Crime

કચ્છમાં હની ટ્રેપ જેવી સામાજિક અધઃપતન નોતરતી ઘટનાઓમાં વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલાઓની સંડોવણી ગંભીર બાબત છે

Kutch Kanoon And Crime

Leave a comment