ભચાઉના ચોબારી ગામે ચાર મહિના પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયેલા દંપતીના સીમમાં સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી
(અલ્પેશ પ્રજાપતિ – ભચાઉ) ચાર મહિના અગાઉ જ લગ્નગ્રંથીથી જોડાયેલ એક કોલી સમાજના દંપતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં ભચાઉ તાલુકાના ચોબારી ગામની સીમમાંથી મૃત અવસ્થામાં...