બનાસકાંઠા : પાલનપુરમાં DILR કચેરીના બે સર્વેયર રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા…
બનાસકાંઠાના પાલનપુરમાં DILR (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરી સાથે જોડાયેલા બે સર્વેયરને રૂ. 1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા...
