કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરનારા માન. શ્રી અમિત અરોરા સાહેબ જે તે સમય રાજકોટમાં એક અપીલ કરી હોત તો, નિર્દોષ લોકો બચી ગયા હોત…
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નીકાંડ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી નાખ્યો છે. સમગ્ર ગુજરાતના સ્થાનિક તંત્ર સામે ફિટકાર વરસી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ, નેતાઓ,...
