Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

જીંદાલ કંપનીમાં કામ કરતા ઓડીસાના શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી

મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં આવેલ સોનલ નગરમાં રહેતા મૂળ ઓડીશાના એક શખ્સે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી હતી આ શંકરદાસ નામનો શખ્સ જિંદાલ કંપનીમાં કામ કરતો હતો. તેણે જીવનદોરી ક્યાં કારણે ટૂંકાવી  તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. આ આત્મહત્યાના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ કરી રહી છે.

અહેવાલ : સમીર ગોર – મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર ગામે ઈદની ઉજવણી કરાઇ

Kutch Kanoon And Crime

હની ટ્રેપ મામલામાં ધરપકડ કરાયેલ રિદ્ધિના રિમાન્ડ પુરા થતા ગળપાદર જેલ હવાલે કરાઈ

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ : કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે બન્યું ડિજિટલ…

Kutch Kanoon And Crime

Leave a comment