Kutch Kanoon And Crime
GujaratBhujKutch

કચ્છના માધાપરમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો જેની સાથે કચ્છમાં 4 કોરોના વાયરસના કેસ નોંધાયા

જિલ્લાના લખપતમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ થોડા દિવસની રાહત મળ્યા બાદ બે દિવસના ગાળામાં માધાપરના વૃદ્ધનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ એક માધાપરની સ્ત્રી અને તેની સાસુનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એની સાથે ક્ચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. માધાપરમાં એક કેસ સામે આવ્યો હતો જેના પછી માધાપર ગામને સંપૂર્ણ રીતે સીલ મારી દેવામાં આવ્યું હતું. આરોગ્યની ટિમ જેના પર સતત નજર રાખી રહી હતી તેવા માધાપર ગામમાં વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે તો પટેલ ચોવીસીના ગામો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તો પટેલ ચોવીસીના ગામોને માધાપરને કોરોના કેસ સામે આવ્યા બાદ સીલ કરી દેવાયુ હતું. ત્યારે આજે માધાપરમાં એક યુવતી અને તેની સાસુનું કોરોના પોઝિટિવ કેસ સામે આવી ગયું છે તેની સાથે હવે કચ્છમાં ટોટલ 4 કેસ કોરોના પોઝિટિવ થયા છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીના ગુજરાતમાં હવે રેલવેમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ…

સાચી હકીકત પ્રકાશિત કરનાર ક્ચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ સોશિઅલ ન્યૂઝને સમર્થન : સોશિઅલ ડિસ્ટન્સીનું ઉલ્લઘન કરનારાઓ સામે ફરિયાદ

Kutch Kanoon And Crime

ગઢસીસા ગામે સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી

Kutch Kanoon And Crime

Leave a comment