અદાણી કોર્પોરેટ હાઉસે મહિલા સશક્તિકરણ માટે સમૃદ્ધ પ્લેટફોર્મ પુરું પાડ્યું
મકરસક્રાંતિ પૂર્વે કચ્છી કળાકૃતિઓના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રોત્સાહન અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો. 11 થી 13 જાન્યુઆરી...
