Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ તાલુકાના મોટા રેહા ગામે યુવાનની રહસ્યમય હત્યા

ભુજ તાલુકાના મોટા રેહા ગામે રહેતા અતુલ મહેશ્વરી નામના શ્રમિકજીવી યુવકની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તિક્ષણ હથિયારથી હત્યા કરી દેવાતા મોટા રેહા ગામ સહિત આસપાસના ગામોમાં અરેરાટી વ્યાપી ગઈ છે હત્યાની આ ઘટના શા માટે બની છે અને હત્યારા કોણ છે તે અંગે પધ્ધર પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરાય છે હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે આ અંગેની વધુ વિગતો સાંજ સુધી સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે રામકથા તથા પવિત્ર તિર્થધામમાં ગીતા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી…

Kutch Kanoon And Crime

પાલનપુરના વીરબાઇ ગેટ વિસ્તારમાં આવારા તત્વોથી નાગરિકો ત્રસ્ત

અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર ગામે ઈદની ઉજવણી કરાઇ

Kutch Kanoon And Crime

Leave a comment