Kutch Kanoon And Crime
Breaking NewsGujaratIndiaKutchSpecial Story

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કચ્છના પ્રવાસે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 15 અને ૧૬મી ડિસેમ્બરે કચ્છના બે દિવસના પ્રવાસે આવી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માંડવી ખાતે દરિયાના ખારા પાણીમાંથી મીઠા પાણીના રૂપાંતર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે અને ત્યારબાદ બીજા દિવસે ખાવડા નજીક નવા અૌધોગિક એકમનું ખાત મુહૂર્ત કરશે તેવી શક્યતા છે આ બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યાના સમાચાર મળતા સ્થાનિક તંત્ર પણ શ્રી મોદીના બંદોબસ્તથી લઈને કાર્યક્રમોની રૂપરેખામાં લાગી ગયું છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

જમીન માપણી(DILR) કચેરીના આઉટસોર્સિંગ સર્વેયર સહિત બે ઈસમો 4 હજારની લાંચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

સિરક્રિક વિસ્તારમાંથી BSFની પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પાકિસ્તાની માછીમાર સાથે બોટ ઝડપાઈ

Kutch Kanoon And Crime

ખારી નદી નજીક આવેલ પુલીયા પરથી પટકાયેલા બે અજાણ્યા યુવકોના મોત

Leave a comment