Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

નિષ્ણાત ધારાશાસ્ત્રી હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણાની જોડીએ ધારદાર દલીલોથી દારૂ અને ગાંજાના આરોપીઓના જામીન મેળવ્યા

પૂર્વ ક્ચ્છમાં મોખરાનું નામ ધરાવતા નિષ્ણાત ધારાશાસ્ત્રી એવા હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણા જેઓની જોડી હાલના સમયમાં અગ્રેસરનું સ્થાન ધરાવે છે તો આ જોડીએ ગણા એવા ચર્ચાસ્પદ કેસોમાં પણ આરોપીઓના જામીન મેળવી લીધા છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો વાગડના હમીરપરમાં એક આરોપણના જામીન મેળવ્યા છે તો તારીખ 15/10/19ના અંજાર પોલીસ સ્ટેશનના આરોપી ચન્દ્રસિંહ કરણસિંહ જાડેજા પર લાગેલ નાર્કોટિક દ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાનસેસ મુજબના ગુનામાં હાઈ કોર્ટમાંથી જામીન મેળવી લીધા છે તો ભચાઉ પોલીસ સ્ટેશનના આરોપી સુખદેવેન્દ્રસિંહ સતબીરસિંહ જાટને 30.45 લાખના દારૂ પ્રકરણમાં આરોપીના હાઈ કોર્ટમાંથી જામીન મુક્ત કરાવ્યા છે તો હાલ કોરોના મહામારીમાં પણ આ હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાનની જોડીએ પોતાની ફરજ સમજી લડત ચાલુ રાખી આ બંને કેસોમાં જામીન મુક્ત કરાવ્યા છે.

અહેવાલ : દિનેશ જોગી અંજાર

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા…?

Kutch Kanoon And Crime

અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડયાર માટે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ક્ચ્છ આવતા મુખ્ય રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ

Kutch Kanoon And Crime

પશ્ચિમ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ તરીકે વિપુલભાઈ ગોરને સર્વાનુમતે ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઇ…

Leave a comment