Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

માંડવી તાલુકાના જખણીયા ગામે 31 વર્ષિય આશાસ્પદ યુવતીએ બે સંતાનોને મૂકી આત્મહત્યા કરતા ખળભળાટ

ગઈ રાત્રીએ પુજાબેન નામની 31 વર્ષની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખામા દુપટો બાંઘી પોતાના જીવનનો અંત આણી દીધો છે આ યુવતીના લગ્નજીવનને 11 વર્ષ થયા હતા તો 5 વર્ષ અગાઉ તેના પતી પ્રેમજી જોશીનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ યુવતીના સાસુ સસરા પણ આ દુનિયાને અલવિદા કરી ચુક્યા છે. પુજાબેન પોતે પોતાના બે નાના બાળકો સાથે જખણીયા ગામે રહેતી હતી. પુજાબેન પ્રેમજી જોષીના પિતાનુ નામ મોહનભાઈ જોષી છે પૂજાએ આત્મહત્યા કરી લીધાના સમાચાર મળતા સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ છે. દાદા-દાદી, પિતા પછી માતાએ પણ આ દુનિયાને અલવિદા કારી દેતા તેમના બાળકો નોંધારા બની ગયા છે. આ કેસની તપાસ પી.એસ.આઈ., ચૌધરી કરી રહ્યા છે.

અહેવાલ : સુનિલ મોતા

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

હાસ… આખરે કચ્છ જિલ્લો કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.ની ટિમે પેટ્રોલીંગ દરમ્યાન એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડયો

કચ્છનો આદિત્યસિંહ જાડેજા બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ

Kutch Kanoon And Crime

Leave a comment