Kutch Kanoon And Crime
CrimeGandhidhamGujaratKutch

પૂર્વ કચ્છમાં તમાકુની તલપમાં યુવકની હત્યા થઈ

લોકડાઉનના ભાગે સમગ્ર દેશના વ્યવહાર બંધ પડ્યા છે ત્યારે તમાંકુ ખાનારાઓ પ્યાસીઓને તમાકુની તલપ લાગી ગઈ છે જે તેઓને ના મળતા તેઓ મગજનો કાબુ ગુમાવી બેઠા હોય તેવુ ચિત્ર પૂર્વ કચ્છમાં સામે આવ્યું છે. વાત એમ છે આજે સવારના 11 વગ્યાના અરસામાં આદિપુર ત્રણવાળી વિસ્તારમાં હનુમાન મંદિર પાસે બાજીગર વાસમાં રહેતા જવાહર બાજીગરે એક ભાઈ પાસે તમાકુ ગુટકા માંગ્યા હતા જ્યારે તે ભાઈએ પોતાની પાસે તમાકુ ન હોવાનું કહેતા જવાહર બાજીગર તેના કિસ્સા ચકાસવા લાગ્યો હતો ત્યારે નજીક ઉભેલ તે ભાઇનો પુત્ર સંજયે પોતાના પિતાના ખિસ્સાને ચકાસતા જવારને જોઈ તરત નજીક આવી ગયો હતો અને પિતાને કેમ હેરાન કરે છે તેવું જવાહર ને કહેતા જવાહર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો તેવામાં ઉશ્કેરાયેલા જ્વાહરે તરત છરી લઈ સજય ઉપર તૂટી પડ્યો હતો જે છરીના ઘા સંજયને ગંભીર રીતે લાગતા સંજયએ દમ તોડી દીધો હતો. આ અંગેની જાણ થતા સબ ઇન્સ્પેક્ટર એન.કે. ચૌધરી અને આદિપુર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી આરોપીને ઝડપી લીધું હતું.

નિતેશ ગોર – 9825842334
(રાજેશ રાઠોડ – અંજાર)

Related posts

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની કામગીરીમાં નાના કપાયામાંથી 6 જુગારીઓ ઝડપાયા 4 ફરાર

Kutch Kanoon And Crime

મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસેથી ૭.૬૯ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે અબડાસાના રાપર ગઢવાળીના શખ્સ સહિત ત્રણ ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment