Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

 


સરહદી અબડાસાના ગરડા પંથકમાં આવેલ મુઠીયાર ગામના એક ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરિત કરતો એક પત્ર પોસ્ટ ખાતા દ્વારા મળતા હડકંપ મચી ગયો છે. અબડાસાના મુઠીયાર ગામના કરસનજી દેશરજી બારાચ નલિયા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ SP અને રાજ્યના ગૃહમંત્રીને તાત્કાલિક અસરથી પાઠવેલા પત્રમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ગત 29 એપ્રિલના રોજ તેમને એક ટપાલ મારફત પત્ર મળ્યો છે જેમાં એમને પોતાનું ધર્મ પરિવર્તન કરી કાસમ છા નામ રાખવાની ભલામણ સાથે રૂપિયા ૧ થી ૧૦ લાખની સહાયની લાલચ પણ અપાઈ છે અને આ રકમ માટે રામપર અબડા જમાતનો સંપર્ક કરવા પત્રમાં જણાવાયું છે અને તેમાં મોબાઇલ નંબર 40893 95800 સંપર્ક માટે અપાયા છે આ ઘટનાએ અબડાસા પંથકમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

Kutch Kanoon And Crime

કચ્છ યુવક સંઘના પૂર્વ પ્રમુખ કોમલભાઈ છેડાના પત્ની તારાબેન છેડાનું મુન્દ્રા તાલુકાના ગુંદાલા નજીક કાર અકસ્માતમાં મૃત્યું

Kutch Kanoon And Crime

ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન માધવસિંહ સોલંકી સાહેબનો દુઃખદ અવસાન થતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

Leave a comment