Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રાના ધ્રબ ગામ નજીક નવીનાળના યુવકની કરપીણ હત્યા

મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે આજે સમી સાંજે પ્રવીણ ઉર્ફે પ્રેમજી થારુ નામના યુવકની કરપીણ હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધ્રબ ગામની સીમમાં આજે સાંજે આ ઘટના બની છે પ્રવીણ ઉર્ફે પ્રેમજીની હત્યા શા કારણે કરાઈ છે તરેહ તરેહની ચર્ચા થવા લાગી છે. અનૈતિક સબંધ મામલે હત્યા થયાની આશંકા સેવાય રહી છે આ અંગે મુન્દ્રા પી.આઇ., બારોટે તપાસ હાથ ધરી છે

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું 74.69% પરિણામ: 1.76% ઘટાડો: કચ્છે A1 ગ્રેડનું સ્થાન ગુમાવ્યો

Kutch Kanoon And Crime

ભુજ ખાતે એરફોર્સના કર્મચારીએ પોતાની જ રાયફલથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ..!

Kutch Kanoon And Crime

Leave a comment