Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

જખૌ દરિયાઇ વિસ્તારમાં વધુ ૧૯ પેકેટ ચરસના મળ્યા કોસ્ટ ગાર્ડના જવાનોને મોટી સફળતા

કોસ્ટ ગાર્ડ દ્વારા રાત્રી પેટ્રોલીંગ દરમિયાન જખૌ દરિયાઇ વિસ્તારમાંથી વધુ 19 ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા ફરી એકવાર અબડાસા દરિયા કાંઠો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કોસ્ટ ગાર્ડના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયાઈ વિસ્તારમાંથી ૧૯ ચરસના પેકેટ મળી આવ્યા છે છેલ્લા દોઢ વર્ષથી અવાર નવાર ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો જારી રાખતી ઘટનામાં કોસ્ટ ગાર્ડ જવાનોને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

નખત્રાણામાં ખેડૂત મહિલાને માર મુદ્દે વળતી ફરીયાદ નોંધાઈ

Kutch Kanoon And Crime

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ

Kutch Kanoon And Crime

Leave a comment