મુદ્રા તાલુકાના સાડાઉ ગુંડાલા રોડ પર એક આઈસ્ક્રીમ વેનમાં ધડાકાભેર ઇન્ડિકા કાર ભટકાતા અકસ્માત સર્જાયું જેમાં પાંચ જણાને નાની મોટી ઇજાઓ થઈ અને એક શખ્સનું મૃત્યુ થયું છે જેમાં ચાર જણાને ભુજ લઈ જવામાં આયા છે.
સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334