Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

અરે વાહ… આખરે દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પૂર્વ ક્ચ્છ LCB…!

બોર્ડર રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદી ભૂજ તેમજ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામના પરીક્ષિતા રાઠોડ તરફથી જિલ્લામા જુગાર કેસને નેસ્ત નાબુદ કરવા સુચના અપાતા LCB ટીમને મળેલ બાતમીના આધારે જૂની મોટી ચીરઈ તળાવ પાસે વોકડામાં આવેલ બાવળની ઝાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી સાથે આરોપીઓ તથા મુદ્દામાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ જેમાં પકડાયેલા આરોપી રાયધનભાઈ રામાભાઇ કોલી તેની સાથે ભોજાભાઈ વીરાભાઇ કોલી રહે બને મોટી ચીરઈ તાલુકો ભચાઉવાળાને મુદ્દામાલ સાથે ગરમ આથો લીટર 200 કિંમત રૂપિયા 400/- તેમજ લીટર 1000 કિંમત 2000/- એલ્યુમિનિયમના ગમેલા નંગ બે કિંમત રૂપિયા 200/- દેશી દારૂ લીટર 90 કિંમત 1800/- વગેરે મળી કુલ મુદામાલ કિંમત 4400/- આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાણા,LCB તથા LCBની ટીમ જોડાયેલ હતી.

અહેવાલ : દિનેશ જોગી – અંજાર

પ્રકાશીત : નિતેશ ગોર – 9825842334

Related posts

૧૦ મી ઓક્ટોમ્બર થી દિલ્હી – કંડલા વિમાની સેવા શરૂ થશે : સાંસદશ્રી વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ શરુ કરાયુ

પૂર્વ કચ્છ અંજાર પોલીસે અખાધ સડેલો ગોળ 1,27,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment