Kutch Kanoon And Crime
GujaratInternationalKutchSpecial StorySports

ચાર્મી વિનોદ સોલંકીએ સિલ્વર મેડલ હાંસલ કરી ગૌરવ અપાવ્યું

શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી ચાર્મી વિનોદભાઈ સોલંકીએ કચ્છ અને સમાજનું નામ રોશન કર્યું છે. ચાર્મીએ ભૂતાન ઇન્ટરનેશનલ સ્પોર્ટ સ્પર્ધામાં કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લઈ સિલ્વર મેડલ હાંસલ કરી સમાજ અને કચ્છને ગૌરવ અપાવ્યું છે. ચાર્મી વિનોદભાઈ સોલંકી મૂળ અંજાર તાલુકાના નાગા વલાડિયા ગામ વતની છે તેઓ હાલ ગાંધીધામ વસવાટ કરે છે. ચાર્મી વિનોદ સોલંકી ગાંધીધામ વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીના ભત્રીજી અને તેઓના નાના ભાઈ વિનોદ સોલંકીના પુત્રી છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સુરેન્દ્રનગરમાં બિશ્નોઇ ગેંગના બે યુવાનો સહિત એક અબડાસાનો યુવાન 17.60 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયા

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

Kutch Kanoon And Crime

પત્રીના આશાસ્પદ ક્ષત્રિય યુવાનની નિર્મમ હત્યામાં મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય આગેવાનની ભૂંડી ભૂમિકાનો પર્દાફાશ થતા ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment