Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

અને હવે કંડલા બંદરેથી કરોડોની કિંમતનો હેરોઈન ઝડપાયો

ભારતમાં હેરોઈન જેવા કેફી પદાર્થો ઉતારવા માટે કચ્છના બંદરો સોફ્ટ ટાર્ગેટ હોય તેમ મુન્દ્રા ખાતે થોડા મહિના અગાઉ ૨૧ હજાર કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ હવે દેશના સૌથી મોટા ગણાતા અને દેશ માટે અતિ મહત્વના કંડલા બંદર પરથી એક કન્ટેનરમાં આવેલ હેરોઈનો ર૫૦ થી ૩૦૦ કિલો જેટલો વિક્રમ જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઇ છે. DRI અને CIFના સંયુક્ત ઓપરેશનમાં અફઘાનિસ્તાનથી આવેલા અને બે મહિનાથી પડેલા કન્ટેનરમાંથી ૨૫૦ થી ૩૦૦ કિલો જેટલો વિક્રમ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત હજારો કરોડ થવા જાય છે આટલી મોટી કિંમતનો હેરોઇનનો ઝડપાતા સલામતી એજન્સીઓમાં સનસનાટી મચી ગઇ છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

કચ્છના નાયબ DDOને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ સાથે સંપર્કમાં અવેલાઓની શોધખોળ

Kutch Kanoon And Crime

ભુજ પોલીસ ક્વાર્ટર ખાતે સ્વર્ણિમ શાળામાં બાળકોનો થયો મંગળ પ્રવેશ : S.P., સૌરભસિંઘ રહ્યા ખાસ ઊપસ્થિત

Kutch Kanoon And Crime

Leave a comment